મિત્રો ગુજરાતમાં વરસાદ હવે હાથવેતમાં જ છે. રૈઇનકોટની હવે સિઝન આવવામાં છે આવા સમયે થોડો સમય આપી આ રઇનકોટનો ભાવ વધે તે પહેલા ખરીદી લેવો જોઇએ. અહિ તમારા માટે ઓનલાઇન મળતા સૌથી સસ્તા અને ટકાઉ રૈઇન કોટની યદી આપવામાં આવી છે. જોઇ લો ગમે તો ખરીદી પણ લો...
(૧) Duckback Men's Premium Edition Rain Suit

ડક્બેક....આ રૈનકોટ ડિમાંડમાં છે. હિંદુસ્થાન ઈન્સ્ટ્રીસની આ પ્રોડક્ટ છે. જેનું માર્કેટમાં ડુબ્લિકેશન બહુ છે. આ કંપની આ માટે ચેતવણી પણ આપે છે. Amazon પર આ પ્રોડક્ટ ૧૨૮૦ રૂપિયામાં મળે છે. ખરીદનાર લોકોને આ કોટ ખૂબ ગમ્યો છે. મોટાભાગનાએ આ કોટને good product કહી છે. લોકો તેને ૫ માંથી ૩.૬ પોઇંટ આપ્યા છે. આ કોટ તમે ખરીદશો તો કોટ, પેન્ટ અને તેને મુકવાની થેલી કેપ સાથે આવશે..અમેઝોન પર આ ખરીદવા પર એકદમ ફ્રી હોમ ડીલિવરી છે....વધુ વિગત માટે નીચે આપેલી લિંક પર જાવ...
(૨) Romano Waterproof Rain Coats for Men with Jacket and Pant
બેસ્ટ અને ભારમાં બનેલી આ વસ્તું છે. આ કોટ પ્લસ્ટીક કોટેડ છે. વરસાદમાં દરરોજ પહેરી શકાય તેવો છે આ કોટ. દેખાવમાં પણ સારો છે. મટેરીયલ સારુ છે. નાયલોન પોલિસ્તરમાથી બનેલ છે. અલગ અલગ સાઇઝમાં મળી રહે છે . વધારે ચેક કરવું હોત તો જાવ આ લિંક પર...કિંમત ૮૯૪ છે...
(૩) Benjoy 100% WATERPROOF (BLACK, ) RAIN SUIT WITH HOOD & CARRY BAG FOR BIKERS
આ સસ્તો, સારો બરાબર કહી શકાય તેવો રૈનકોટ છે. એવરેજ છે. ગયા વર્ષે મધ્યમ લોકોએ ખૂબ ખરીદ્યો હતો. બાઇકર્સ માટેનો આ ખાસ કોટ છે. કોટમાં બે પોકેટ છે. મોબાઇલ, ઘડિયાળ જેવી પાણીથી બચાવવાની હોય તેવી વસ્તુ અહિ મુકી શકાય. આ કોટની બનાવટા ખાસ બાઇકર્સ માટે બનાવવામાં આવી છે. ઉપરથી ધીલો અને નીચેથી થોડો ટાઈટ એવી આ કોટની બનાવટ છે. કોલેટી થિક થાક છે. એક વર્ષ કાઢવું હોય તો લેવાય...કિંમત પણ માત્ર ૪૫૦ રુપિયા જ છે....વધુ વિગત માટે નીચે આપેલી લિંક પર જાવ...
(૪) AllExtreme Unisex Super Light Outdoor Waterproof Raincoat With Hoods, Unisex Portable Rain Suit, Jacket And Pant set
આ રઇન કોટની કિંમત માત્ર રૂપિય 699 જ છે. જો ઓનલાઇન અમેકઝોન પર નોંધાવો તો ૨થી ૪ દિવસમાં તમને ઘરે મળી જાય. પ્રોડક્ટ સારી છે પણ સાઈઝમાં થોડો નાનો છે. ફિટ બોડી વાળા ખરીદે તો વાંદ્જો નહિ. શરીર વધારે હોય તો આ કોટથી દૂર જ રહો....વધુ વિગત માટે નીચે આપેલી લિંક પર જાવ...
(૫) MOTOWAY Salacious Raincoats for Men(Salacious-blk)
દેખાવમં ખૂબ સરસ લાગે છે. માથે ટોપી પણ છે. જો કે ટોપી બધામાં હોય છે. બાઇકર્સ માટેનો આ ખાસ કોટ છે. કોટમાં બે પોકેટ છે. મોબાઇલ, ઘડિયાળ જેવી પાણીથી બચાવવાની હોય તેવી વસ્તુ અહિ મુકી શકાય. આ કોટની બનાવટા ખાસ બાઇકર્સ મા માટે બનાવવામાં આવી છે. કિમત માત્ર ૪૩૦ રૂપિયા જ છે. ...વધુ વિગત માટે નીચે આપેલી લિંક પર જાવ...