આજ કાલ કફની સમસ્યા સામન્ય છે. પણ કફના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. થોડી સાવચેતી રાખો અને હેલ્થ તરફ થોડું ધ્યાન રાખો તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે...બાકી આ કફ થઇ જ ગયો છે તો આ ઉપાયો અજમાવી જુઓ.....