ગુજરાતી કેમ છો? બ્લોગ પર એક નવી શરૂઆત...



ગુજ્જુwood…આ પેજ એ લોકો માટે છે જે ગુજરાત, ગુજરાતી ભાષા, ગુજરાતી સિનેજગતના ચાહક છે…ગુજરાતી ફિલ્મ જગત હાલ બીજો દોર શરૂ થયો છે. આ દોર એટલે ફિલ્મ “કેવી રીતે જઈશ” પહેલાનો એક દોર અને આ ફિલ્મ પછીનો એક દોર…હાલ જે રીતે ગુજરાતી ફિલ્મો આવી છે તે જોતા લાગે છે કે ગુજરાતી ફિલ્મ જગત ફરી આગળ વધી રહ્યું છે. યુવાન ટેલેન્ટેડ કલાકારો થકી ગુજરાતી ફિલ્મ જગર ફરી ધમધમશે…આ ધમ ધમાહટને લોકો સુધી પહોંચાડવા જ આ પેજ બનાવવામાં આવ્યું છે…આ પેજ અને વેબ થકી ગુજરાતી ફિલ્મ જગતનો ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની બધી જ વાતો, વિચારો તમારા સુધી પહોંચડવાની તૈયારી છે…બસ આ વિચારથી તમે સહમ હો તો આ પેજ સાથે જોડાઈ જાવ અને share, like, કરી લોકો સુધી પણ પહોંચાડો….

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.