તંદુરસ્તી માટે દરરોજ ૧૫ મિનિટ કરવા જેવા યોગાસન…



વજ્રાસન
પગ મજબૂત કરવા, પાચનશક્તિ વધારવા, પેટની ટકલીફ દૂર કરવા દરરોજ કરો વજ્રાસન

વક્રાસન
પેટને લગતી બીમારી અને વધેલી ચરબી દૂર કરવા કરો વક્રાસન

ઉત્તાનમંડૂકાસન
પેટની બીમારી, ખભાનું દર્દ, પીઠ દર્દ દૂર કરવા રોજ કરો ઉત્તાનમંડૂકાસન

ઉષ્ટ્રાસન
દૃષ્ટીદોષ દૂર કરવા, ગળાનું દર્દ દૂર કરવા તથી પીઠ મજબૂત કરવા રોજ કરો ઉષ્ટ્રાસન

ભુજંગાસન
પેટ ઓછું કરવા, પીઠ મજબૂત કરવા, શ્વાસની તકલીફ હોય તો રોજ કરો ભુજંગાસન

શલભાસન
પગ,પીઠ,કમરને મજબૂત કરવા તથા કમરની ચરબી ઉતારવા રોજ કરો શલભાસન



YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.