પોતાની જાતની કાળજી રાખવાની ૧૨ રીત




# 1 કોઇ કામ કરતા ખરાબ લાગણી થતી હોય તો તે કામ ન કરો

# 2 તમારે જે કહેવું છે તે સ્પષ્ટ કહો, જે તમે માનો છો તે કહો

# 3 પોતાને લોકોની નજરે ન જુવો

# 4 પોતાની સહજવૃતિ પર વિશ્વાસ રાખો

# 5 પોતાના વિષે ક્યારેય પણ ખરાબ ન બોલો

# 6 સપનાનો પીછો કરો, વચ્ચેથી છોડો નહિ

# 7 ના કહેતા અચકાશો નહિ

# 8 હા કહેવામાં પણ અચકાશો નહિ

# 9 પોતાની જાત સાથે નિષ્ઠાવાન રહો

# 10 જેને તમે કંન્ટ્રોલ ન કરી શકો તેને બાજું પર મૂકો અને આગળ વધો

# 11 નકારાત્મકતાથી દૂર રહો, નાટકબાજથી દૂર રહો

# 12 પ્રેમ કરો

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.