Panasonic P100 (Blue, 16GB, 1GB RAM)
પેનાસોનિક કંપનીનો આ સસ્તો સ્માર્ટફોન હાલ ટ્રેન્ડીગમાં છે. કંપનીએ આ મોબાઇલને હમણા જ ૩ મહિના પહેલા જ લોંચ કર્યો છે. આવો તેની ખાસિયત જાણીએ...
શું જોડે આવે?
# નવા મોબાઇલ સાથે જે આવવું જોઇએ એ બધુ જ સાથે બે વાસ્તુ વધારાની આ મોબાઇલ સાથે કંપની આપે છે.
# મોબાઇલ સાથે એક ચાર્જર, ઇયર ફોન, યુજર્સ ગાઇડ તો આવે જ છે પણ એ સાથે કંપની સ્ક્રીન ગાર્ડ અને એક સિલિકોન કવર પણ આપે છે.
મોબાઇલ વિષે....
# મોબાઇલની બોડી તો પ્લાસ્ટિકની છે પણ તેનો ગ્લોસી બ્લુ કલર તેને વધુ સ્માર્ટ લૂક આપે છે.
# મોબાઇલની સ્ક્રિન ૫ ઇંચની છે, જે ખૂબ હ હેન્ડી છે. સરસ રીતે એક હાથે પકડી શકાય છે.
# ૮ મેઘપીક્સલનો બેક એટલે મુખ્ય પાછળનો કેમેરો છે અને ૫ મેઘાપીક્સલનો ફ્રન્ટ એટલે કે આગળનો કેમેરો છે. કેમેરાનું રીજલ્ટ દિવસે ખૂબ સારૂ છે
# મોબાઇલની બેટરી ૨૨૦૦ mAh ની છે. જેને મોબાઇલમાંથી બહાર કાઢી શકાય છે.
# ૧ જીબી રેમ છે તથા ૧૬ જીબી ઇન્ટરનલ મેમોરી છે, જે ૧૨૮ જીબી સુધી વધારી શકાય છે.
# ડ્યુઅલ સીમ કાર્ડ છે. બે ૪જી કાર્ડ ચાલશે.
# મહત્વની વાત એ છે કે આટલી કિંમતમાં કંપનીએ ફિંગર પ્રિન્ટ સેન્સર પર આપ્યું છે.
# Amozon પરથી ખરીદશો તો કંપની તમને ૧ વર્ષની વોરન્ટી આપે છે.
કોને ન લેવાય?
# આ મોબાઇલ ગેમ માટે નો નથી. હા નાની ગેમ રમી શકાય, પણ હેવી ગેમ રમવાના શોખીન આ ફોનથી દૂર રહે.