આમ તો અમદાવાદમાં ફરવા લાયક, જોવા જાણવા લાયક ઘણું બધું છે. પણ જો તમારી પાસે એક -બે દિવસ છે તો પહોંચી જાવ અહિં. સાથે પરિવાર હશે તો ઓર વધારે મજા પડશે એ નક્કી...