શહેરોમાં કહેવતો ભૂલાઈ ગઇ છે પણ હજુ ગામડાના લોકોની ભાષામાં કહેવતો તમને સાંભળવા મળે પણ તે પણ હવે ભૂતકાળની વાત બની ગઇ છે. નવી પેઢીની બોલીમાં કહેવત હવે નહિવત છે. આવા સમયે આવો વાંચીએ ૧૦૧ કહેવતો...જેનો અર્થ તમને ખબર હશે પણ બોલવા સમયે તમને યાદ નહિ આવતી હોય...