યુવાન લટકતો રહ્યો અને લોકો વીડિયો ઉતારતા રહ્યા




જીવન શું ખરેખર આટલું બધું સસ્તું થઇ ગયુ છે. જુવો આ યુવાન શું કરી રહ્યો છે. ૨૬ વર્ષનો આ યુવાન ટ્રેઇનમાં આ રીતે લટકીને મુશાફરી કરી રહ્યો છે. નાંદેદ- બેગલૂરૂ એક્સપ્રેસમાં આ યુવાન લટકી તો ગયો પણ પાછળથી તેને પછતાવો થયો હશે. આપણે પણ ગજવના છીએ. ટ્રેઇનમાં અનેક લોકો હતા. તેનો વીડિયો પણ ઉતારતા હતા પણ કોઇએ ચઇન ખેંચી ગાડી ઉભી રખાવવાની તસ્દી લીધી નહિ. અંતે તે યુવાન પડી ગયો.  

ક્લિક કરીને જુવો આખો વીડિયો...










YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.