# કોઈ નાની નાની
વાતો પર ગુસ્સો કરે તો સમજવું કે તેને સ્નેહની જરૂર છે
# જો કોઈ અસામાન્ય
રીતે ખાવાનું ખાતો હોય તો સમજવું કે તે ખૂબ ટેન્શનમાં છે
# જો કોઇ રોતુ ન
હોય તો સમજવું કે તે ધાર્યા કરતા વધારે કમજોર છે
# જો કોઇ ગમે તે
વાતો પર ખૂબ હસતો હોય તો સમજવું કે તે અંદરથી ખૂબ એકલો છે
# કોઇ ને નાની વાત
પર પણ રોવું આવતુ હોય તો તો સમજવું કે તે માસૂમ અને મનનો સાફ છે