એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આકર્ષક વ્યક્તિત્વ મેળવી શકાય છે...માત્ર આટલું કરો

how to be attractive


આકર્ષક વ્યક્તિત્વ મેળવા માટેની ટીપ્સ ન હોય પણ આકર્ષક વ્યક્તિત્વના ગુણ હોય. એ ગુણ તમે સ્વીકારી લો અને તેના પર કામ કરો એટલે તમે પણ નક્કી આકર્ષક લાગવાના... તો આ રહ્યા એ ગુણ. 

# તે પહેલા વિચારે છે અને પછી બોલે છે

# સત્યની સાથે તે ડર્યા વિના ઊભો રહે છે

# ઊંડાણપૂર્વકની વાતચીતમાં તે વધારે આનંદ અને રસ લે છે

# નાટક કરવાથી તે હંમેશાં દૂર રહે છે

# એકાંતમાં સમય પસાર કરવાનું તે વધારે પસંદ કરે છે

# જીવનનું મહત્વ તે સારી રીતે સમજે છે

# તેની સાથે બીજા પણ સફળ થાય તેનું તે ઇચ્છે છે

# તેના સિદ્ધાંતો પર તેને વિશ્વાસ છે

# તે તેના મગજનું નહિ પણ હ્યદયનું કહેવું વધારે માને છે

# પોતાની જાતને તે ખૂબ પ્રેમ કરે છે

# કોઇ પણ કામ કરવા માટેના તેના પોતાના રાસ્તાઓ છે,તે બીજાના માર્ગે ચાલવનું પસંદ કરતો નથી

# તે ક્યારે જજ બનતો નથી.

# તે કોઇ પણ બાબતને વ્યકિગત લેતો નથી

# તે ક્યારેય જુઠ્ઠાણું ફેલાવતો નથી, ખોટીવાતથી તે દૂર રહે છે

# તે પોતાનો રસ્તો જાતે બનાવે છે

તમારામાં આ ગુણ છે તો તમે એક આકર્ષક વ્યક્તિત્વ ધરાવો છો…

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.