# બાળક કોઇ ભૂલ કરતું હોય કે જીદ કરતું હોય તો તો તેને મરો નહિ, તેને કોઇ સજા પણ ન કરો, તે વધારે બગડશે
# તેને ડરાવો નહિ, તેની સામે નકારાત્મક કોઇ વાત ન કરો
# ઇલેકટ્રોનિક વસ્તુઓથી બાળકને દૂર રાખો, પછી એ મોબાઈલ હોય કે રમકડા હોય…
# બાળકને હંમેશાં ઉત્સાહમાં રાખો, તમેજ કંટાળી તેની સામે એવું વર્તન ન કરો
# બાળક પર ખૂબ કાબૂ રાખવાનો પ્રયત્ન ન કરો, તેને સ્વતંત્ર રમવા દો, માત્ર ધ્યાન રાખો
# તેની જીદ પૂરી ક્યારેય ન કરો, બસ વારંવાર પ્રેમથી સમજાવતા રહો.