ગવાસ્કરની ભદ્દી ટીપ્પ્ણી પણ વિરાટની પત્નીએ માગ્યો જવાબ તો ગવાસ્કરે આપ્યો જવાબ, વાંચો શું છે વિવાદ

મી. ગવાસ્કર તમારો સંદેશ ભદ્દો હતો. યે તો સાચી વાત છે?!

ગવાસ્કરે કોમેટ્રી દરમિયાન વિરાટ ના પ્રદર્શન પર કરી કે લોકડાઉનમાં વિરાટે માત્ર અનુષ્કા સાથે બોલિંની પ્રેક્ટીસ કરી છે.




ગઈ કાલે પંજાબ કિંગ્સ ઇલેવન સામે વિરાટની રોયલ બેંગ્લોર ચેલેન્જર્સની ટીમ ખૂબ ખરાબ રીતે ૯૭ રને હારી. એમા પણ વિરાટ કોહલી ખૂબ નિરાશ કર્યા. તેનો દિવસ ખૂબ ખરાબ રહ્યો. તેણે પહેલા તો ૫૯ બોલમાં ૧૩૨ રન ફટકારનાર લોકેશ રાહુલના બે કેચ છોડ્યા અને માત્ર ૧ રન બનાવીને આઉટ પણ થઈ ગયો, ત્યારે ગવાસ્કરે વિરાટ પર બે ટિપ્પણી કરી. એક તો ગવાસ્કરે કહ્યું કે બે વિરાટે રાહુલના બે કેચ છોડ્યા છી યોગ્ય નિર્ણયો ના લીધા. છેલ્લી ત્રણ ઓવરનું યોગ્ય મેનેજમેન્ટ તે કરી શક્યો નહી. પરિણામે એ ત્રણ ઓવરમાં ખૂબ રન ગયા. ગવાસ્કરે કોમેટ્રી દરમિયાન વિરાટ ના પ્રદર્શન પર કરી કે લોકડાઉનમાં વિરાટે માત્ર અનુષ્કા સાથે બોલિંની પ્રેક્ટીસ કરી છે. આનાથી તો કંઈ થવાનું નથી. આ કોમેન્ટ પછી સોશિયલ મીડિયામાં નેટીજનોએ તેને ખરાબ, સેક્સુઅલ, ભદ્દી કોમેન્ટ ગણાવી. વાત વિરાટની પત્ની અનુષ્કા સુધી પહોંચી તો તેણે પણ ગવાસ્કર પાસેથી જવાબ માગ્યો કે, 

મી. ગવાસ્કર તમારો સંદેશ ભદ્દો હતો. યે તો સાચી વાત છે પરંતુ હું ઇચ્છીશ કે આનો તમે જવાબ આપો. તમે એક પત્ની પર આવી બેકાર ટિપ્પણી કરવાનું કેમ વિચાર્યુ જેમા તેના પતિના ખેલના કારણે પત્ની પર આવો આરોપ લાગ્યો…

જેનો જવાબ ગવાસ્કરે ચાલુ મેચે કોમેન્ટ્રી દરમિયાન આપ્યો. ગવસ્કરે કહ્યું કે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મારું મન અને ભાવ ચોખ્ખો હતો. મે મારી કોમેન્ટમાં વિરાટની ખરાબ પ્રેક્ટિસ વિશે જ વાત કરી હતી. 


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.