ભારતનો સ્ટાર શૂટર ગગન નારંગ
વિશ્ર્વનો બીજા નંબરનો અને મ્યુનિચમાં 10મી વર્લ્ડ ચેમ્પિયનશિપ્ની 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં 102ના સ્કોર સાથે બ્રોન્ઝ મડલ મેળવી આલિમ્પિક્સમાં ક્વોલિફાય કરવામાં સફળ રહેલા ભારતના સ્ટાર શૂટર ગગન નારંગે એકવાર ફરી કોમનવેલ્થ ગેઈમ્સમાં સપાટો બોલાવ્યો છે. કોમનવેલ્થ ગેઈમ્સની શૂટિંગ સ્પર્ધાઓમાં સૌથી વધારે મડલ મેળવનાર નારંગ દેશનો રીયલ હીરો સાબિત થયો છે.
ટિપ્પણીઓ નથી: