ફેસબૂક ફેક્ટ - તમને ખબર છે ફેસબૂક પર દરરોજ શું થાય છે? ચોકાવનારો રીપોર્ટ!



ફેસબૂક ફેક્ટ - તમને ખબર છે ફેસબૂક પર દરરોજ શું થાય છે? ચોકાવનારો રીપોર્ટ

# દુનિયામાં ફેસબૂકના ૨.૧૭ બિલિયન યુઝર્સ છે. એટલે કે ૨.૧૭ અબજ

# જેમાં ભારતના ૨૫ કરોડ, અમેરિકાના ૨૩ કરોડ, બ્રાજિલના ૧૩ અને ઇન્ડોનેશિયાના ૧૩ કરોડ ફેસબૂક યુઝર્સ છે

# ફેસબૂક પર દરરોજ ૧૦ કરોડ કલાકના વિડીઓ જોવાય છે

# આ ૨.૧૭ અબજ ફેસબૂક યુઝર્સ સરેરાશ ૨૦ મિનિટ અહિં પસાર કરે છે

# ફેસબૂક પર દરરોજ ૩૫ કરોડ ફોટા લોકો દ્વારા અપલોડ થાય છે

# દર કલાકે ૩૦ લાખ લિંક ફેસબૂક યુઝર્સ શેર કરે છે.

# દર કલાકે ૬ કરોડ ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ અહિં મોકલાય છે

# ફેસબૂક પર દર કલાકે ૯૦ લાખ સંદેશાઓની આપ-લે થાય છે

# દરરોજ ૫.૫ કરોડ લોકો અહિં પોતાનું સ્ટેટસ બદલે છે, અપડેટ કરે છે

# આ બધું વિશ્વની ૧૦૧ ભાષામાં થાય છે

# સોશિયલ મીડિયાની બધી સાઈટનો ફેસબૂક રાજા છે

# દુનિયામાં ફેસબૂકના ૨.૧૭ બિલિયન યુઝર્સ છે. એટલે કે ૨.૧૭ અબજ જ્યારે

# યુટ્યુબના ૧.૫ અજબ, વોટ્સઅપના ૧.૩ અજબ, ઇન્સટાગ્રામના ૮૦ કરોડ અને ટ્વીટરના ૩૩ કરોડ યુઝર્સ છે….



અમેરિકાની ચૂંટણીમાં ફેસબૂક ડેટાનો ઉપયોગ થયો. આ સત્ય છે પણ ચૂટણીમાં દેશના લોકોના ડેટાઅનો ઉપયોગ દર વખતે થયા છે. ફરક માત્ર એટલો  છે કે આ વખતે ડિજિટલ ડેટાનો ઉપયોગ થયો છે. તો શું આપણા ડેટાનો ઉપયોગ હવે નહિ થયા. જવાબ છે થશે જ…ખોટા ભ્રમમાં રહેવું નહિ કેમ કે અહિં એકવાર માહિતી ગઈ એટલે તેને રોકવી અશક્ય છે.


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.