# સૂર્ય આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો તારો છે.
# પૃથ્વી તથા અન્ય ગ્રહો, એસ્ટેરોઈડ, ધૂમકેતુઓ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે.
# સૂર્ય ન્યુક્લિઓકોસ્મોક્રોનોલોજી પ્રમાણે લગભગ ૫ બિલીયન વર્ષ પહેલા રચાયો હોવાનુ મનાય છે.
# સૂર્ય આપણી આકાશગંગાના કેન્દ્રથી ૨૫,૦૦૦-૨૮,૦૦૦ પ્રકાશવર્ષના અંતરે આવેલ છે.
# બ્રહ્માંડમાં આકાશગંગામાં કુલ ૨૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ તારાઓ છે. સૂર્ય આ તારાઓમાંનો એક તારો છે.
# સૂર્યનું ગુરૂત્વાકર્ષણ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ કરતા ૨૭ ગણું વધારે છે.
# એટલે કે પૃથ્વી પર આપણું વજન ૧ કિલો હોય તો સૂર્ય પર ૨૭ કિલો હશે.
# સૂર્યના કેન્દ્રનું તાપમાન ૧૫ લાખ ડીગ્રી સેન્ટીગ્રેડ છે.
# સૂર્યની ઉમર લગભગ ૪.૬ અરબ વર્ષ જેટલી છે અને આગામી ૫ અરબ વર્ષ તે આવો જ રહેવનો છે
# સૂર્ય પૃથ્વીથી ૧૫.૨૧ કરોડ કિલોમીટર દૂર આવેલો છે.
# સૂર્યનો વ્યાસ લગભગ ૧૩,૯૨,૦૦૦ કિલોમીટરનો છે, જે પૃથ્વી કરતા ૧૦૯ ગણો વધારે છે
# હાઈડ્રોજન અને હિલિયમ ગેસનો બનેલો આ ગોળો ઊર્જાનો વિશાલ સ્ત્રોત છે.
# સૂર્યની સામે જોવાથી આંખના રેટીનાને નુકશાન પામે છે તથા અંધ્તવ આવવાનો ભય પણ છે.
# સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવા ૮.૩ મિનિટનો સમય લે છે.