ડ્રીમ – ૧૧ કે IPL-2020ની સ્પોન્સરશીપ મળી છે તેમાં પણ ચીની કંપનીનું ખૂબ મોટું રોકાણ છે?

 IPL-2020માંથી ચાઈનીસ કંપનીને હટાવાઈ તો ચાઈનીસ કંપની બીજી રીતે IPL-2020માં ઘુસી ગઈ

બોલો શું કરવાનું? શું કોઇને કઈ ખબર પડાતી નથી કે માત્ર ફોર્માલિટી કરવામાં આવે છે. યે પબ્લિક હૈ સબ જાનતી હૈ…આ વાક્ય IPL-2020ના આયોજકો ભૂલી ગયા છે કે શું? 


કોરોનાના કારણે IPL-2020નું આયોજન થવાનું છે કે નહી તે નક્કી હતું નહી હવે જ્યારે નક્કી થયુ તો એક વિવાદ થયો કે IPL-2020ને સ્પોન્સર વીવો કંપની કરે છે  જે ચાઈનીસ કંપની છે. ચીનનો તો બહિષ્કાર કરવાનો છે એટલે વીવો આઈપીએલ કેવું લાગે. આથી વીવો ને કાઢી મૂકવાનો નિર્યણ કરાયો અને સુયોગ્ય આયોજન કરી IPL-2020ની સ્પોન્સરશીપ ડ્રીમ-૧૧ નામની ભારતેય કંપનીને આપવામાં આવી એટલે કે IPL-2020 હવે વીવો IPL-2020 નહી પણ ડ્રીમ-૧૧ IPL-2020 ના નામે ઓળખશે. 

અહીં સુધી તો ઠીક પણ વાત હવી બહાર આવી છે કે આ જે ડ્રીમ – ૧૧ કે IPL-2020ની સ્પોન્સરશીપ મળી છે તેમાં પણ ચીની કંપનીનું ખૂબ મોટું રોકાણ છે. ચીન છે ભાઈ ઘુસણખોરી તો થોડી છોડી શકે!



YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.