અમેરિકા હવે ચીન સામે લડવાના મૂડમાં છે, તેણે ચીની રાજદૂતોને ચીને રવાના કરી દીધા છે…
અમેરિકાના ટેક્સાસમાં ચીનનું દૂતાવાસ હતું જેને ટ્રમ્પે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આથી આ દૂતાવાસને બંધ કરી દૂતાવાસની આખી ટીમ ચીન પરત ફરી હતી.
શિન્હુઆ ન્યુઝ એજન્સી. નામ પ્રમાણે આ ચીનેની જે એક ન્યુઝ એજન્સી છે. તેણે એક ફોટો જાહેર કર્યો છે. આ તસવીર અમેરિકા અને ચીનના સંબંધો કેવા રહ્યા છે અને કેવા રહેશે તે વિશે ઘણું બધું કહી જાય છે. આ તસવીર હતી અમેરિકાથી એક સ્પેશિયલ વિમાન દ્વારા ચીન પરત ફરેલ ચીની રાજદૂતોની ટીમની. અમેરિકાના ટેક્સાસમાં ચીનનું દૂતાવાસ હતું જેને ટ્રમ્પે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આથી આ દૂતાવાસને બંધ કરી દૂતાવાસની આખી ટીમ ચીન પરત ફરી હતી.